Wednesday, January 27, 2016

રામોદ ખાતે તાલુકા શાળા માં 67 મો પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં બાળકો દ્વારા વિવિધ સાંસ્ક્રુતિક ક્રાર્યક્રમ આપવામાં આવ્યા.આ પ્રસંગ માં પતંજલી યોગ વિધ્યાપીઠ ના ગુજરાત ના યુવા પ્રભારી અમીત પડારીયા.વિધ્યા અપર્ણ ચેરીટેબલ & એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ સંજય ચાવડા.તથા નેહરુ યુવા કેન્દ્ર ના મુકેશ રાઠોડ ઉપસ્થીત રહ્યા હતા

No comments
  • રામોદ ખાતે તાલુકા શાળા માં 67 મો પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં બાળકો દ્વારા વિવિધ સાંસ્ક્રુતિક ક્રાર્યક્રમ આપવામાં આવ્યા.આ પ્રસંગ માં પતંજલી યોગ વિધ્યાપીઠ ના ગુજરાત ના યુવા પ્રભારી  અમીત પડારીયા.વિધ્યા અપર્ણ ચેરીટેબલ & એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ સંજય ચાવડા.તથા નેહરુ યુવા કેન્દ્ર ના મુકેશ રાઠોડ ઉપસ્થીત રહ્યા હતા

No comments :