Friday, March 11, 2016

No comments
રામોદ ગામ ખાતે પંતજલી યોગ વિધ્યાપીઠ તથા નેહરુ યુવા કેન્દ્ર તથા વિધ્યા અર્પણ  દ્વારા તેજસ્વી બાળકોને એજ્યુકેશન કિટ નું વિતરણ કરવામાં આવ્યું.ક્રાર્યક્રમ માં ઉપસ્થિત રાજકોટ ના ડે.કલેક્ટર દેસાઇ સાહેબનુ શાલ આપી સન્માન કરતા સમયે.